Satsang-Diksha Visharad

A curriculum based on the scripture Satsang-Diksha, 
personally written by Pragat Brahmaswarup 
Mahant Swami Maharaj.

Satsang-Diksha Visharad is an online learning initiative designed to help children who have memorized the 315 Sanskrit shlokas of Satsang Diksha deepen their understanding of the philosophical teachings and practical spiritual principles described in the text.

सत्संगदीक्षा विशारद

प्रकट ब्रह्मस्वरूप महंतस्वामी महाराज द्वारा
स्वहस्त लिखित सत्संगदीक्षा शास्त्र
आधारित पाठ्यक्रम

સત્સંગદીક્ષા વિશારદ

પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ દ્વારા
સ્વહસ્તે લખાયેલ સત્સંગદીક્ષા શાસ્ત્ર
આધારિત અભ્યાસક્રમ

સત્સંગદીક્ષા વિશારદ એક ઓનલાઈન અભ્યાસક્રમ છે, જેમાં બાળકોને સત્સંગદીક્ષાના પ્રત્યેક શ્લોકની ઊંડાણપૂર્વક સમજૂતી પ્રાપ્ત થશે તેમજ સત્સંગદીક્ષાના આધારે સંસ્કૃત સંભાષણની તાલીમ પ્રાપ્ત થશે.

About the Satsang-Diksha

‘Satsang-Diksha’ is a scripture written personally in Gujarati by Pragat Brahmaswarup Shri Mahant Swami Maharaj, the sixth spiritual successor of Bhagwan Swaminarayan.

This scripture presents the principles of Agna (commands) and Upasana (worship) as taught by Parabrahma Bhagwan Shri Swaminarayan. This scripture reinforces the rich tradition of Indian knowledge. This scripture has been versified into Sanskrit shlokas by Mahamahopadhyay Bhadreshdas Swami.

This contemporary scripture offers solutions to everyday challenges of life. Within its 315 verses, the Satsang-Diksha encapsulates the essence of Vedic Sanatan Dharma. As a holistic guide, it nurtures social harmony and unity. The ethical conduct, social values, and spiritual teachings presented in Satsang-Diksha are widely practiced by a worldwide community of seekers today.

A gift for universal well-being gift from Guruhari Mahant Swami Maharaj.

A scripture illustrating the principles of Agna and Upasana.

315 Sanskrit shlokas based on the teachings of Bhagwan Swaminarayan.

सत्संगदीक्षा शास्त्र का परिचय

​भगवान स्वामिनारायण के छठे आध्यात्मिक उत्तराधिकारी प्रकट ब्रह्मस्वरूप श्री महंत स्वामी महाराज द्वारा गुजराती भाषा में स्वहस्त लिखित शास्त्र यानी ‘सत्संगदीक्षा’।

“यह शास्त्र परब्रह्म स्वामिनारायण भगवान द्वारा उपदिष्ट आज्ञा और उपासना के सिद्धांतों को प्रस्तुत करता है।
यह शास्त्र भारतीय ज्ञान परंपरा को पुष्ट करता है। इस शास्त्र को महामहोपाध्याय भद्रेशदास स्वामी ने संस्कृत
में श्लोकबद्ध किया है।”

“यह समकालीन शास्त्र मानव जीवन की दैनिक समस्याओं का समाधान प्रदान करता है। ‘सत्संगदीक्षा’ शास्त्र के 315 श्लोकों में
वैदिक सनातन धर्म का अर्क और समस्त शास्त्रों का सार समाहित है। यह सर्वग्राही शास्त्र सामाजिक समरसता का पोषण करता है।
सत्संगदीक्षा शास्त्र में दर्शाए गए नैतिक आचरण, सामाजिक व्यवहार और आध्यात्मिक ज्ञान के उपदेशों का पालन आज व्यापक
साधक वर्ग द्वारा किया जा रहा है।”

गुरुहरि महंत स्वामी महाराज की विश्व-कल्याणकारी भेंट।

आज्ञा-उपासना के सिद्धांतों को दर्शाने वाला शास्त्र।

भगवान स्वामिनारायण के उपदेशों पर आधारित 315 संस्कृत श्लोक।

સત્સંગદીક્ષા શાસ્ત્ર પરિચય

​ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પ્રગટ બ્રહ્મસ્વરૂપ શ્રી મહંતસ્વામી મહારાજે ગુજરાતી ભાષામાં સ્વહસ્તે લખેલું શાસ્ત્ર એટલે ‘સત્સંગદીક્ષા’.

આ શાસ્ત્ર પરબ્રહ્મ સ્વામિનારાયણ ભગવાન દ્વારા પ્રબોધિત આજ્ઞા અને ઉપાસનાના સિદ્ધાંતોને પ્રસ્તુત કરે છે.
આ શાસ્ત્ર ભારતીય જ્ઞાન પરંપરાને પુષ્ટ કરે છે. આ શાસ્ત્રને મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીએ સંસ્કૃતમાં
શ્લોકબદ્ધ કર્યું છે.

આ સાંપ્રતકાલીન શાસ્ત્ર માનવ જીવનની દૈનિક સમસ્યાઓનું સમાધાન આપે છે. સત્સંગદીક્ષા શાસ્ત્રના 315 શ્લોકોમાં
વૈદિક સનાતન ધર્મનો અર્ક તેમજ સકળ શાસ્ત્રોનો સાર સમાયેલો છે. આ સર્વગ્રાહી શાસ્ત્ર સામાજિક સમરસતાનું પોષણ કરે છે.
સત્સંગદીક્ષા શાસ્ત્રમાં દર્શાવેલ નૈતિક વર્તન, સામાજિક વ્યવહાર અને આધ્યાત્મિક જ્ઞાનના ઉપદેશોનું પાલન આજે વ્યાપક
સાધકવર્ગ દ્વારા કરવામાં આવે છે.

ગુરુહરિ મહંતસ્વામી મહારાજની વિશ્વ-કલ્યાણકારી ભેટ.

આજ્ઞા-ઉપાસનાના સિદ્ધાંતોને દર્શાવતું શાસ્ત્ર

ભગવાન સ્વામિનારાયણના ઉપદેશો પર આધારિત 315 સંસ્કૃત શ્લોક

Introduction to Satsang-Diksha Visharad

The Satsang-Diksha Visharad curriculum spans two years. This course will be taught in Gujarati, Hindi, and English through various medium such as pre-recorded classes, online classes, and engaging quizzes.

First Year

In the first year, students will gain a deep understanding of every shloka of the Satsang-Diksha through scriptures like the Vachanamrut, Swamini Vato, and spiritual biographies of the Gunatit Guru Parampara, uncovering the hidden secrets
within them.

Second Year

In the second year, the Sanskrit language will be taught based on the memorized shlokas. Students will learn the Anvayarth (prose order/meaning) of the shlokas and be trained in basic spoken Sanskrit conversation for practical daily communication skills development purposes.

Student Outcomes / Benefits
  • Deep understanding of the meanings of the shlokas of the Satsang-Diksha based on the VachanamrutSwamini Vato, and Guru Parampara teachings.
  • Understanding of the Akshar-Purushottam Darshan principles and daily spiritual practices.
  • Strengthened understanding of Satsang.
  • Strengthened commitment to niyam-dharma.
  • Clarity in questions regarding philosophy, practice, and traditions.
  • Ability to explain the principles of Akshar-Purushottam Darshan effectively.
  • Opportunity to learn and achieve conversational proficiency in the Sanskrit language.
  • Guidance from learned saints and experienced teachers.
  • Certificate awarded upon completion of the course.
  • The blessings and pleasure of Guruhari.
Who Can Enroll
Clear eligibility rules.
  • Age between 7 to 14 years.
    Age eligibility may vary based on the child’s country of residence.
  • Complete memorization of the Satsang-Diksha scripture in Sanskrit.
  • Possession of the Satsang-Diksha Mukhpath Certificate from a BAPS Central Children’s Activity Office.
  • Parental consent and
assistance.
Global Academic Calendar
Courses adapted to local academic calendars

With consideration for students’ academic commitments, the first-year curriculum is adapted to
align with the educational calendars of each region:

India

June – May

America

June – May

ANZ

June – May

UK-Europe

Sept – May

Africa

June – May

Middle East

June – May

If your child resides in a different geographic location than you, please register them for the course that corresponds to their location so their academic schedule aligns properly.

Guidelines for Parents

Registration Overview

STEP 1
Parent Account
STEP 2
Child Account
STEP 3
Eligibility
STEP 4
Purchase Course
STEP 5
Access Granted

Quick answers
to help you get started.

सत्संगदीक्षा विशारद परिचय

सत्संगदीक्षा विशारद पाठ्यक्रम दो वर्ष की अवधि का है। इस पाठ्यक्रम में प्री-रिकॉर्डेड क्लास,
ऑनलाइन क्लास और MCQs जैसे विभिन्न माध्यमों द्वारा गुजराती, हिंदी और अंग्रेजी भाषा में
अध्ययन उपलब्ध है।

 प्रथम वर्ष

प्रथम वर्ष में वचनामृत, स्वामीकी बातें, जीवनचरित्रों आदि शास्त्रों के माध्यम से ‘सत्संग दीक्षा’ ग्रंथ के प्रत्येक श्लोक की गहराई से समझ प्राप्त होगी और उनमें निहित रहस्यों का ज्ञान प्राप्त होगा।

द्वितीय वर्ष

द्वितीय वर्ष में ग्रंथ के कंठस्थ (मुखपाठ) किए गए श्लोकों के आधार पर संस्कृत भाषा सिखाई जाएगी तथा संस्कृत भाषा के आधार पर श्लोकों का अन्वयार्थ (शब्दों का तर्कसंगत क्रम और अर्थ) सिखाया जाएगा। इसके साथ ही संस्कृत संभाषण (बोलचाल) का प्रशिक्षण भी प्राप्त होगा।

पाठ्यक्रम की मुख्य विशेषताएँ और लाभ
  • वचनामृत, स्वामीनी बातों और गुरु-परंपरा के वचनों के आधार पर सत्संग दीक्षा के श्लोकों के अर्थों की गहराई से समझ।
  • अक्षर-पुरुषोत्तम दर्शन के सिद्धांतों और नित्य साधनाओं की समझ।
  • सत्संग की समझ में दृढ़ता।
  • नियम-धर्म के पालन का बल।
  • सिद्धांत, साधना और प्रणालियों से संबंधित प्रश्नों का समाधान।
  • अक्षरपुरुषोत्तम दर्शन के सिद्धांतों को समझाने की योग्यता।
  • संस्कृत भाषा और संभाषण सीखने का अवसर।
  • साधुता और विद्वत्तापूर्ण संतों तथा अनुभवी अध्यापकों का मार्गदर्शन।
  • गुरुहरि की प्रसन्नता की प्राप्ति।
  • पाठ्यक्रम के अंत में प्रमाणपत्र।
अभ्यासक्रम में सम्मिलित होने के लिए पात्रता
स्पष्ट पात्रता के नियम
  • 7 से 14 वर्ष की आयु।
    बच्चे के निवास वाले देश के आधार पर आयु पात्रता अलग-अलग हो सकती है।
  • सत्संग दीक्षा ग्रंथ का संपूर्ण संस्कृत में मुखपाठ (कंठस्थ)।
  • BAPS बाल प्रवृत्ति मध्यस्थ कार्यालय द्वारा प्राप्त ‘सत्संगदीक्षा मुखपाठ’ का प्रमाणपत्र।
  • माता-पिता की अनुमति और सहायता।
(Academic Calendar) शैक्षणिक कैलेंडर:
स्थानीय शैक्षणिक कैलेंडर के अनुरूप पाठ्यक्रम

छात्रों की पढ़ाई को ध्यान में रखते हुए, प्रत्येक देश के शैक्षणिक कैलेंडर के
अनुसार पहले वर्ष के लिए विभिन्न पाठ्यक्रम उपलब्ध हैं।

भारत

June – May

अमेरिका 

June – May

ऑस्ट्रेलिया और न्यूज़ीलैंड

June – May

यूके यूरोप

Sept – May

अफ्रीका

June – May

मिडल ईस्ट 

June – May

यदि आपका बच्चा आपसे अलग भौगोलिक स्थान पर रहता है, तो कृपया उसे उसी स्थान के अनुसार उपलब्ध कोर्स में दर्ज करें, ताकि उसका शैक्षणिक कार्यक्रम सही तरीके से मेल खा सके।

माता-पिता के लिए मार्गदर्शन

पंजीकरण अवलोकन

चरण 1
अभिभावक खाता
चरण 2
बालक खाता
चरण 3
पात्रता
चरण 4
कोर्स खरीदें
चरण 5
प्रवेश स्वीकृत

शुरुआत करने में आपकी मदद के लिए त्वरित उत्तर

સત્સંગદીક્ષા વિશારદ પરિચય

સત્સંગદીક્ષા વિશારદ અભ્યાસક્રમ બે વર્ષ માટેનો છે. આ અભ્યાસક્રમમાં પ્રી-રેકોર્ડેડ ક્લાસ,
ઓનલાઈન ક્લાસ, MCQs જેવા વિવિધ માધ્યમો દ્વારા ગુજરાતી, હિંદી અને અંગ્રેજી
ભાષામાં અભ્યાસ ઉપલબ્ધ છે.

 પ્રથમ વર્ષ

પ્રથમ વર્ષમાં વચનામૃત, સ્વામીની વાતો, જીવનચરિત્રો વગેરે શાસ્ત્રો દ્વારા સત્સંગદીક્ષા ગ્રંથના પ્રત્યેક શ્લોકની ઊંડાણપૂર્વક સમજૂતી પ્રાપ્ત થશે અને તેમાં રહેલાં રહસ્યોનું જ્ઞાન પ્રાપ્ત થશે.


દ્વિતીય વર્ષ

દ્વિતીય વર્ષમાં ગ્રંથના મુખપાઠ કરેલા શ્લોકોના આધારે સંસ્કૃત ભાષા શીખવવામાં આવશે તેમજ સંસ્કૃત ભાષાના આધારે શ્લોકોનો અન્વયાર્થ શીખવવામાં આવશે. આ સાથે સંસ્કૃત સંભાષણની તાલીમ પણ પ્રાપ્ત થશે.


આ અભ્યાસક્રમમાં પ્રાપ્ત થશે.
  • વચનામૃત, સ્વામીની વાતો અને ગુરુપરંપરાનાં વચનોના આધારે સત્સંગદીક્ષાના શ્લોકોના અર્થોની ઊંડાણપૂર્વક સમજૂતી
  • અક્ષરપુરુષોત્તમ દર્શનના સિદ્ધાંતો અને નિત્ય સાધનાઓની સમજૂતી
  • સત્સંગની સમજણની દૃઢતા
  • નિયમ-ધર્મના પાલનનું બળ
  • સિદ્ધાંત, સાધના અને પ્રણાલીઓ સંબંધિત પ્રશ્નોનું સમાધાન
  • અક્ષરપુરુષોત્તમ દર્શનના સિદ્ધાંતોને સમજાવવાની યોગ્યતા
  • સંસ્કૃત ભાષા તેમજ સંભાષણ શીખવાનો અવસર
  • સાધુતા અને વિદ્વત્તાસંપન્ન સંતો તથા અનુભવી અધ્યાપકોનું માર્ગદર્શન
  • અભ્યાસક્રમના અંતે પ્રમાણપત્ર
  • ગુરુહરિની પ્રસન્નતા
અભ્યાસક્રમમાં જોડાવા માટેની યોગ્યતા
સ્પષ્ટ પાત્રતા માટેના નિયમો
  • 7 થી 14 વર્ષની ઉંમર
    બાળક જે દેશમાં રહે છે તેના આધારે વય પાત્રતા અલગ-અલગ હોઈ શકે છે
  • સત્સંગદીક્ષા ગ્રંથનો સંપૂર્ણ સંસ્કૃતમાં મુખપાઠ
  • BAPS બાળપ્રવૃત્તિ મધ્યસ્થ કાર્યાલય દ્વારા પ્રાપ્ત થયેલું સત્સંગદીક્ષા મુખપાઠનું પ્રમાણપત્ર.
  • માતા-પિતાની મંજૂરી અને સહાયતા
(Academic Calendar) શૈક્ષણિક કેલેન્ડર :
સ્થાનિક શૈક્ષણિક કેલેન્ડર અનુસાર અનુકૂળ પાઠ્યક્રમ

વિદ્યાર્થીઓના અભ્યાસને ધ્યાનમાં રાખીને દરેક દેશના શૈક્ષણિક કેલેન્ડર મુજબ પ્રથમ વર્ષ માટે
અલગ અલગ અભ્યાસક્રમ ઉપલબ્ધ છે.

ભારત

June – May

અમેરિકા

June – May

ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ

June – May

યુકે-યુરોપ

Sept – May

આફ્રિકા

June – May

મિડલ ઈસ્ટ

June – May

જો આપનું બાળક આપનાથી અલગ ભૌગોલિક સ્થાન પર રહેતું હોય, તો કૃપા કરીને તેને તેના સ્થાનને અનુરૂપ અભ્યાસક્રમ માટે નોંધણી કરાવો, જેથી તેનું શૈક્ષણિક સમયપત્રક યોગ્ય રીતે જળવાઈ રહે

વાલીઓ માટે માર્ગદર્શિકા

નોંધણી સમીક્ષા

પગલું 1
પેરેન્ટ એકાઉન્ટ
પગલું 2
બાળક એકાઉન્ટ
પગલું 3
પાત્રતા
પગલું 4
કોર્સ ખરીદો
પગલું 5
પ્રવેશ મળ્યો

શરૂઆત કરવામાં તમારી મદદ માટે ઝડપી જવાબો